શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: વ્યક્તિની આઝાદી, અરાજકતાની નહીં
આજે વાત સોશલ અને ડીજિટલ મીડિયા પર સરકારના હંટરની. દેશ અને વિદેશમાં સોશલ મીડિયાનો વ્યાપ વધારે છે. તેના ફાયદા અને ગેરફાયદા પણ અનેક છે..પણ છેલ્લા કેટલાક દિવસોમાં જે જે ઘટનાઓ સામે આવી તેણે સરકારની ચિંતા વધારી કારણ કે આવા માધ્યમો થકી અરાજકતા ફેલાતી હતી..પણ હવે સરકારે કાયદાનું હંટર એવું ઉગામ્યું છે કે જેનાથી સોશલ મીડિયાનું આવી બન્યું છે.
આગળ જુઓ





















