રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક માટે કાલે ભાજપના ઉમેદવારો નામાંકન કરશે. દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયા નામાંકન પત્ર ભરશે.