શોધખોળ કરો
ભાજપ મધ્યઝોનના હોદ્દેદારોની આવતીકાલે યોજાશે બેઠક, શેના વિશે કરાશે ચર્ચા?
ભાજપ મધ્ય ઝોનના હોદ્દેદારોની આવતીકાલે બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરના ભાજપ હોદ્દેદારોની બેઠક યોજાશે. જેમાં ચૂંટણી અંગેની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી શકે છે.
Tags :
Gujarati News Gujarat News Meeting Discussion Office Bearers ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar BJP Central Zoneરાજનીતિ
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
આગળ જુઓ























