શોધખોળ કરો
ગાંધીનગરઃ આદિવાસી પ્રમાણપત્રના વિવાદમાં સસ્પેન્ડ થયેલા ધારાસભ્યનું નિધન, જુઓ વીડિયો
ગુજરાતના સસ્પેન્ડેડ ધારાસભ્યનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. મોરવા હડફના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ નિધન થયું છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા રસ્તામાં નિધન થયું હતું.
આગળ જુઓ




















