શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલું

 ગૃહની અંદરથી સારજન દ્વારા બહાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે જીગ્નેશ મહેવાણી ખુદ અહીંયા પહોંચ્યા છે મીડિયા સમક્ષ પોતાની વાત મૂકવા તેમની સાથે જ વાત કરીશું. જિગ્નેશભાઈ આપને જે આજે ગ્રુમાંથી અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્શ સંગવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆર. ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનું આવેદન પત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત તમારી માંગણી છે કે પીડિતોને એક કરોડનું વડતર ચૂકવો. આ જ પ્રમાણેની માંગણી મોરબીના પીડિતોની તક્ષશીલાના પીડિતોની અને હરણીકાંડના પીડિતોની છે. બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદળની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદળમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા. પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહીતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન મોરબીકાંડ તક્ષશીલા હરણીકાંડ આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા આ પીડીતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. જો તમે તમારા મન ગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવા માંગતા હોવ તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું? બીજી જે છ દીકરીઓ ઉપર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ અને અગ્નિકાંડના મોરબીના પક્ષશીલાના હરણીકાણના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે અને શા માટે પ્રમાણિક અધિકાર્યો કે સીબીઆઈને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને એ મુદે માનનીય સ્પીકર સાહેબે મને ગ્રુમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું. ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડાછ કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશીલાને હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે ? ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને અમે લઈને ચાલીએ છીએ અને દર વર્ષે સંવિધાન દિવસની ઉજવણી અમે કરીએ છીએ, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિની ઉજવણી કરે છે અને આરએસએસ અને ભાજપના લોકો અગાઉ એવું લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ.

રાજનીતિ વિડિઓઝ

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાંSurendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથુંMorbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ
WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો
Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Embed widget