શોધખોળ કરો
ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને લઈ કૉંગ્રેસ પર સાંસદ જુગલજી ઠાકરે શું કર્યા પ્રહાર ? જુઓ વીડિયો
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યાં ભારત બંધને મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ઠેકઠેકાણે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યની 90 ટકા એપીએમસી કાર્યરત હતી. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના બજારો રાબેતા મુજબ કાર્યરત જોવા મળ્યા હતા.
આગળ જુઓ





















