શોધખોળ કરો
મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો ખેદ, શું છે કારણ?, જુઓ ગુજરાતી ન્યુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરતા મનસુખ વસાવાએ ખેદ વ્યક્ત કર્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, આ પ્રકારની તપાસ કરાતા પ્રવાસીઓ પરેશાન થાય છે. કડક નિયમોના કારણે પ્રવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.
આગળ જુઓ
















