શોધખોળ કરો
પુલવામા હુમલાના કૃત્યને પાકિસ્તાને સ્વીકાર્યુ, રાજનીતિ કરનારાઓને દેશ માફ નહી કરેઃમોદી
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાને લઈ રાજનીતિ કરનારાઓને કહ્યુ કે, કૃત્યને પાકિસ્તાને સ્વીકાર્યું, સ્વાર્થ જોનારાને માફ નહીં કરે દેશ
આગળ જુઓ





















