શોધખોળ કરો
રાજપીપળાની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા, જુઓ શું કહ્યું સાંસદે ?
ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણી છોડાયા હતા. અને આપણી જળાશયોમાં આવતા ખેતરોમાં પહોંચ્યા હતા. જેના કારણે ખેતીને નુકસાન થયું હતું. અને ખેડૂતોની સ્થિતિ દયનિય બની હતી. કરજણ નદીમાં પાણી આવતા તેની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. રાજપીપળાની ઓવારો ધોવાતા તેને ફરી બનાવવાનો વિશ્વાસ પણ અપાયો હતો.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















