શોધખોળ કરો
રાજ્ય સરકારના આ સાંસદે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ,જુઓ વીડિયો
કોંગ્રેસના રાષ્ટ્ર પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, દર્દીઓને ICUના બેડ અને વેન્ટિલેટર મળતા નથી.તેમણે સરકારને તાત્કાલિક વ્યવસ્થા માટે વિનંતી કરી છે.
આગળ જુઓ





















