શોધખોળ કરો
VIMAL CHUDASMA| ‘કોઈ ડરીને ધમકીના હિસાબે પાર્ટી છોડીને જાય છે.. વિમલ દિલનો મજબૂત માણસ..’
કોંગ્રેસ પાર્ટી છોડવાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસના જે નેતા ભાજપમાં જાય છે તેમને ડરાવી ધમકાવીને લઈ જવામાં આવે છે. ’
આગળ જુઓ




















