શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી કૌભાંડ:જતિન સોનીની બેદરકારી આવી સામે, કોઈ સુપરવાઇઝર ન હોવાનો ખુલાસો
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) માટી કૌભાંડમાં (soil scam) મોટો ખુલાસો થયો છે. કમિટીની તપાસમાં જતિન સોનીની બેદરકારી સામે આવી છે. માટી કૌભાંડમાં કોઈ સુપરવાઇઝર ન હોવાનો ખુલાસો થયો છે. ફેરાના કાર્ડમાં સહી કરનાર કોચની કમિટી પૂછપરછ કરશે.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
આગળ જુઓ
















