શોધખોળ કરો
લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની માંગ રાજ્યમાં પ્રબળ બની, SPG ગ્રુપે ગાંધીનગર કલેક્ટરને આપ્યું આવેદન
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવા માટે ઉગ્ર માંગ ધારાસભ્યો બાદ સામાજીક સંગઠનોએ પણ કાયદો લાવવા કરી છે. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગૃપ દ્વારા ગાંધીનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું જેમા લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવા માટે માંગ કરી છે. રાજય નાં અલગ અલગ શહેરોમાં એસપીજીએ લવ જેહાદ કાયદો બનાવવાં માટે કલેકટને આવેદન પત્ર આપશે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















