શોધખોળ કરો
સુરતના હીરા ઉદ્યોગમાં 20 દિવસનું દિવાળી વેકેશન, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના હીરા ઉદ્યોગમાં 20 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 1 નવેમ્બરથી આ વેકેશન શરુ થશે. હીરા ઉદ્યોગમાં શહેર બહારના લોકો વધ હોવાથી તેઓ પોતાના વતન જઈ શકે તે માટે આ વેકેશન અપાયું છે. જો કે હાલ હીરા ઉદ્યોગમાં તેજી હોવાથી વેકેશન ઘટાડવા માટે પણ કવાયત હાથ ધરાઈ છે.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















