શોધખોળ કરો

Gujarat Rain | ગુજરાતના 72 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 6 ઇંચ વરસાદ

Gujarat Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. મહિસાગરના લુણાવાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેર ઉપરાંત પાવાપુર, હરદાસપૂર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ભરાયા હતા. તમામ બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

રાજ્યમાં સવારે 6થી 10માં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપીના ઉચ્છલમાં સાડા ત્રણ ઈંચ, ડાંગના આહવામાં સવા ત્રણ ઈંચ, તાપીના ડોલવણમાં બે ઈંચ, મહિસાગરના લુણાવાડામાં બે ઈંચ, નવસારીના વાંસદામાં બે ઈંચ, પંચમહાલના મોરવા હડફમાં પોણા બે ઈંચ, દાહોદના ઝાલોદ અને ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ, દાહોદના ફતેપુરા અને તાપીના સોનગઢમાં દોઢ-દોઢ ઈંચ, પાવી જેતપુર અને લીમખેડામાં દોઢ-દોઢ ઈંચ, ગરૂડેશ્વર અને કડાણામાં સવા-સવા ઈંચ, દેવગઢ બારિયા, તિલકવાડા, બોડેલી, જાંબુઘોડા, સંતરામપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

સુરત વિડિઓઝ

Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી

3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

Embed widget