શોધખોળ કરો
હનીટ્રેપ: ફેસબુક પર ફ્રેન્ડ બનાવીને યુવતીએ સુરતના યુવકનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારીને ખંડણીની કરી માંગ
સોશલ મીડિયાનો ઉપયોગ કરતા યુવકો માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઉધનાનો એક યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. યુવકને એક યુવતીએ ફ્રેંડ રિકવેસ્ટ મોકલી હતી. જેને એક્સેપ્ટ કરતા જ ભેજાબાજ યુવતીએ યુવકને પોતાનો શિકાર બનાવ્યો હતો. યુવતીએ વોટ્સએપ પર વીડિયો કોલ કરી બિભત્સ વીડિયો દર્શાવી યુવકને પણ નિર્વસ્ત્ર કરાવ્યો. યુવક નિર્વસ્ત્ર થતા જ યુવતીએ વીડિયો રેકોર્ડ કરી લીધો. ત્યારબાદ યુવક પાસે ખંડણી માંગવામાં આવી... જો રૂપિયા ન આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે યુવકે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભેજાબાજ યુવતીઓ યુવકોને ફસાવી 1 હજારથી લાખો રૂપિયા સુધીની માગણી કરે છે.. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 24 વર્ષય યુવકને તેના ફેસબુક ઉપર અંજલિ શર્મા નામની યુવતીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી યુવકે ખાતરી કર્યા વગર યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















