શોધખોળ કરો
Advertisement
Surat માં વધુ એક બુટલેગરે કોરોનાના નિયમો તોડી જન્મદિવસની કરી ઉજવણી
સુરતમાં વધુ એક જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. ચલથાણના કુખ્યાત બુટલેગર વિરલ પટેલે ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ જન્મ દિવસ ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે જેમાં સોશિયલ ડિસ્ટંસિગના નિયમોના ધજાગરા ઉડાવામાં આવ્યા હતા. સાથે જ માસ્ક વિના જ ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement