શોધખોળ કરો
સુરતમાં રસી લેવા માટે લોકોની ભીડ જામી
સુરતમાં (surat) રસીકરણ (veccination) માટે લોકોની લાંબી લાઇન લાગી છે. એસએમસી (SMC) કમિશનર બંછાનિધિ પાનીએ નિવેદન આપ્યું છે. કે લોકો મેસેજ વગર જ વેક્સિન લેવા આવે છે. જ્યારે મેસેજ આવે ત્યારે જ રસી લેવા આવવું.
સુરત
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
આગળ જુઓ





















