શોધખોળ કરો
Surat ના સરથાણામાં ટાઇલ્સના વેપારીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા, જુઓ વીડિયો
સુરતના સરથાણા વિસ્તારમાં ટાઇલ્સના વેપારી અલ્પેશ ખુંટે આત્મહત્યા કરી લીધી હતી. મૂળ અમરેલીના ધારીના 30 વર્ષીય અલ્પેશે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















