શોધખોળ કરો
સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયો, ઓપરેશન બાદ કાઢ્યો સેલ, જુઓ વીડિયો
સુરત: સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયું હતું. સુરતના ઉન વિસ્તારનો બનાવ છે. અન્નનળીની શરૂઆતમાં જ સેલ ફસાયો હતો. 2.5 એમએમનો સેલ ફસાયો હતો. તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી કલાકોની મહેનત બાદ સેલ બહાર કાઢવામાં સફળતા મળી છે. ડૉક્ટરોએ ઓપરેશન કરી 25 એમએમનો સેલ બહાર કાઢ્યો હતો.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















