શોધખોળ કરો
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ચિંતા, જુઓ વીડિયો
સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં માવઠું પડ્યું છે. સવારથી વાદળછાયું વાતાવરણ થયું છે. વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે. બરડોલી તાલુકાના કેટલાક ગામોમાં માવઠું પડ્યું છે. અચાનક કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















