શોધખોળ કરો
Surat: પોલીસ અને વાહનચાલક વચ્ચે થઈ મારામારી, કઈ બાબતે થયું હતું ઘર્ષણ?,જુઓ વીડિયો
સુરતમાં પોલીસ અને વાહનચાલક વચ્ચે મારામારી થઈ છે. રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકમાં અડચણ રૂપ બાઈકને ટો કરવા બાબતે વાહનચાલક અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. આ શખ્સની પોલીસ સાથે મારામારી કરવાના કેસમાં અટકાયત કરાઈ છે.
Tags :
Gujarati News Surat Police Gujarat News Detention Driver Friction ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Liveસુરત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Sumul Dairy Election : સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ભાજપની તૈયારી
Gujarat Local Elections Results 2026: સુરતમાં AAPને મોટો ઝટકો, મનોજ સોરઠીયાની થઈ હાર
Local Body Election: Gujarat AAP: મતદાન પહેલા ‘પોસ્ટર વોર’, સુરતના મુસ્લિમ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર
આગળ જુઓ





















