શોધખોળ કરો
Surat News | સુરતમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી, માવતર પર ફીટકાર
Surat News | સૂરત : સુરત શહેરમાં નવજાત મળી આવના કિસ્સા યાથવત. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી. કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી. બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીની નજર પડી હતી. રહાદારીને તાત્કાલિક 108 ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. કોઈ માતાએ પોતાનો પાપ છુપાવવા બાળકીને ત્યાજી દેવાઈ. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICU માં દાખલ ચાલી કરાઈ.
સુરત
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















