શોધખોળ કરો
Surat: વરસાદે ખોલી મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ,વરાછામાં ભરાયા પાણી
સુરત(Surat)માં વહેલી સવારે વરસેલા વરસાદ(rain)ને કારણે વરાછા(Varachha) વિસ્તારમાં પાણી ભરાયા છે. અહીંયાની અર્ચના ખાડીમાં વરસાદી પાણી ભરાયા છે. ખાડી ઊંડી ન કરાતા પાણી ઉતરવાનું બંધ થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ

















