શોધખોળ કરો
સુરત: રેલ્વે ટ્રેકની આસપાસ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરત રેલ્વે ટ્રેકની આસપાસ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવાયું છે. કમેલા દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. સુરત સ્ટેશનથી સચિન સુધીમાં 9 હજાર ઝૂપડાઓનું ડિમોલેશન હાથ ધરાયું છે. પ્રશાસને સ્થાનિકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કરી આપી છે.
Tags :
Gujarati News Surat Gujarat News World News Railway Tracks To Remove ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Work Started Slums Aroundસુરત
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
આગળ જુઓ























