શોધખોળ કરો
સુરતમાં દિવાલ ધરાશાયી: વધુ બે કામદારનાં મોત સાથે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટમાં મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં બિલ્ડિંગ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતા ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે કુલ 6 લોકો માટીમાં દટાયા હતા, જેમાંથી ચારના મોત થયા છે.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















