શોધખોળ કરો
Vadodara: ભાજપના આ MLAએ કહ્યુ- તમામ અપક્ષ ઉમેદવારોને મારા આશીર્વાદ
વડોદરામાં મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ફોર્મના સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો છે.આશિષ જોશીએ દિપકના ત્રણ સંતાન હોવાની વાતનો ઉલ્લેખ કરી વાંધો ઉઠાવ્યો છે. તેમનો આરોપ છે કે દિપકે માત્ર બે સંતાન હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ આવા સંજોગોમાં દિપક શ્રીવાસ્તવનું ફાર્મ મંજૂર થાય છે કે નહીં તેને લઇને સવાલ છે. જો કે ચૂંટણી અધિકારી બપોરે બે વાગ્યે સુનાવણી હાથ ધરશે.
આગળ જુઓ





















