શોધખોળ કરો
Vadodara: 'તાંડવ' વેબ સીરિઝ સામે વડોદરાની કોર્ટમાં ફરિયાદ, જુઓ વીડિયો
તાંડવ વેબ સિરીઝ સામે વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભાવવા, વૈમનસ્ય ઉભું થાય તેવું ચિત્રણ બતાવવા અને દેશની છબી વિશ્વમાં નીચી દેખાય તે રીતે ફિલ્માંકન કરી સિરીઝ ચલાવવાને લઈ ફરિયાદ નોઁધાઈ છે.
આગળ જુઓ




















