શોધખોળ કરો
Vadodara માં કોગ્રેસ નેતા મનુભાઇ સોલંકીનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
Vadodara માં કોગ્રેસ નેતા મનુભાઇ સોલંકીનું કોરોનાથી નિધન થયું છે. વડોદરા મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી કોગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી. કોરોનાની સારવાર દરમિયાન મનુભાઇ સોલંકીનું નિધન થયું હતું.
આગળ જુઓ





















