શોધખોળ કરો
Vadodara:તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની ખૂલી પોલ,કેટલા વૃક્ષ થયા ધરાશાયી?,જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)એ વડોદરા પ્રશાસની પોલ ખોલી છે. અહીંયા અંદાજે 110થી વધુ વૃક્ષો(Tree) ધરાશાયી(Collapsed) થયા છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીંયા હજુ સુધી વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ નથી થઈ.
આગળ જુઓ



















