Chhota Udaipur Home Collapse : છોટાઉદેપુરમાં મકાન ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીનો બચાવ
Chhota Udaipur Home Collapse : છોટાઉદેપુરમાં મકાન ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીનો બચાવ
છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું થયું મોત. ગઈકાલે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું. મકાનની અંદર પતિ પત્ની સુતા હતા તે વખતે અચાનક બની હતી ઘટના. મકાનમાં સુતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું ત્યારે પત્નીનો થયો બચાવ. હાલ મરણજનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લવાયા. છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું થયું મોત. ગઈકાલે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું. મકાનની અંદર પતિ પત્ની સુતા હતા તે વખતે અચાનક બની હતી ઘટના. મકાનમાં સુતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું ત્યારે પત્નીનો થયો બચાવ. હાલ મરણજનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લવાયા.





















