શોધખોળ કરો
વડોદરામાં 121 શાળાઓ પૈકી 10 શાળાઓ તદ્દન જર્જરિત હાલતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં 121 શાળાઓ પૈકી 10 શાળાઓ તદ્દન જર્જરિત હાલતમાં છે. જેને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ છે. શિક્ષકો સાથે વિરોધ પક્ષ પણ શાળામાં નવનિર્માણની માંગ કરી રહયા છે. તંત્રની નિષ્કાળજીના કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વારંવાર રજૂઆત કરાઈ છે.
આગળ જુઓ





















