શોધખોળ કરો
વડોદરામાં પાદરા નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર સામે રેપની ફરિયાદ
વડોદરા (vadodra)ના પાદરા (padra) નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (corporater) ભાવેશ પટેલ સામે રેપની (rape) ફરિયાદ નોંધાઈ છે. સોખડાના ફાર્મમાં (sokhda farm) પાર્ટીની મેજબાની કરતી યુવતીને ઘરે મૂકવા જતાં સમયે દુષ્કર્મ (rape) કર્યાની ફરિયાદ નોધવામાં આવી છે. પીડિતાએ (victim) પાદરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. હાલ ભાવેશ પટેલ ફરાર છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આગળ જુઓ




















