શોધખોળ કરો
સરકારે તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાદતા તેલના ભાવ વધ્યાનો કોણે કર્યો દાવો?
કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના પ્રમુખ પ્રમોદ ભગતે દાવો કર્યો હતો કે સરકારે તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાદતા તેલના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકારે 40 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદતા તેલના ભાવ વધ્યા છે. ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થશે તો તેલના ભાવ ઘટશે
આગળ જુઓ





















