શોધખોળ કરો
MS યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારને રજૂઆત કરતા સમયે NSUI પ્રમુખ રડી પડ્યા, જુઓ વીડિયો
વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોની એનએસયુઆઈએ રજીસ્ટ્રારને રજૂઆત કરી હતી. દરમિયાન રજુૂઆત કરતી વખતે એનએસયુઆઈના પ્રમુખ રડી પડ્યા હતા.
આગળ જુઓ





















