શોધખોળ કરો
વડોદરાઃ MS યુનિવર્સિટીમાં કોરોનાનો નોંધાયો એક કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. એક વિદ્યાર્થીની સંક્રમિત થતા યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
આગળ જુઓ





















