શોધખોળ કરો
Vadodara Blast | વડોદરામાં મકાનમાં આગ લાગ્યા બાદ થોય બ્લાસ્ટ, મચી નાસભાગ
Vadodara Blast | પાણીગેટ વિસ્તારમાં મકાનમાં લાગી આગ. બ્લાસ્ટ થયા બાદ ઘરમાં લાગી આગ. ગેસ બોટલમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ. ફાયર વિભાગ દ્વારા આગ પર મહત્તમ કાબુ મેળવાયો. ઘટનામાં કોઈ જાનહાની નહીં.
આગળ જુઓ





















