શોધખોળ કરો
વડોદરા: રસ્તા પર ઢોરોનો ત્રાસ, ટ્રાફિક સમસ્યા જટિલ બની, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાતના 4 મોટા શહેરો સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ. જેનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય છે. પરંતુ આ શહેરોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ માટે ધક્કા ખાવા પડે છે. વડોદરામાં રસ્તા પર ઢોરોનો ત્રાસ છે. ટ્રાફિક સમસ્યા જટિલ બની છે.
આગળ જુઓ





















