શોધખોળ કરો
Vadodara: વાઘોડિયામાં સુમનદીપ વિદ્યાપીઠ સામે વાલીઓએ કેમ કર્યો હોબાળો ? જુઓ વીડિયો
વડોદરાના વાઘોડિયામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠ સામે વાલીઓએ હાબાળો મચાવ્યો હતો. વાલીઓનો આરોપ છે કે, બી ફાર્માના સાતમાં સેમેસ્ટરની પરીક્ષા કોલેજમાં આવી આપવા દબાણ કરાઈ રહ્યું છે. સુમનદીપ વિદ્યાપીઠમાં બી ફાર્મના ૭માં સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવાની તૈયારી કરી રહી છે. એવામાં આખુ વર્ષ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણ્યા અને હવે ઓફલાઈન પરીક્ષાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ છે.
આગળ જુઓ




















