શોધખોળ કરો
વડોદરાઃ બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત; બે સારવાર હેઠળ
વડોદરામાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.રસાવડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી.
વડોદરા
Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
આગળ જુઓ






















