શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ઉડતી ટેક્સી
નવી ડ્રોન પોલિસી જાહેર થઈ. હવે સાકર થશે હવાઇ ટેક્સીનું સપનું. ડ્રોન ટેક્સીની હવે સ્માર્ટ સવારી કરી શકાશે. ભારતના આકાશમાં પણ ઉડશે હવે પેસેંજર ડ્રોન. ટ્રાફિકની સમસ્યામાં લોકો ફસતા હોય છે. પરંતુ હવે આ સમસ્યાથી લોકોને મળશે મુક્તિ.
આગળ જુઓ




















