શોધખોળ કરો
પૃથ્વી પર સૌર તોફાન ત્રાટકવાની શક્યતાઓ, શેની પર વર્તાશે સૌથી વધુ અસર?,જુઓ વીડિયો
પૃથ્વી પર સૌર તોફાન ત્રાટકે તેવી શક્યતાઓ છે. જેના કારણે મોબાઈલ નેટવર્કને અસર થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. 16 લાખ કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકી રહેલ સૌર તોફાન આવશે તો મોબાઈલ નેટવર્ક અને જીપીએસ સુવિધાને અસર થશે.
દુનિયા
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આગળ જુઓ






















