શોધખોળ કરો
WHOએ જીવલેણ મેલેરિયાની વેક્સિનને આપી મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ
જીવલેણ મેલેરિયા રોગ(malaria disease) વિરુદ્ધની લડાઈમાં WHOએ મહત્વનું એલાન કર્યું છે. મેલેરિયાની વેક્સિનને WHOએ મંજૂરી આપી છે. વિશ્વમાં દર બે મીનિટે મેલેરિયાથી એક બાળકનું મોત થાય છે.
આગળ જુઓ






















