શોધખોળ કરો
પાવાગઢનું તેલિયું તળાવ ઓવરફ્લો, રસ્તા પર પાણી ફરી વળતાં ભક્તોને હાલાકી, જુઓ વીડિયો
પંચમહાલઃ પાવાગઢ માચી ખાતે આવેલું તેલિયું તળાવ ઓવર ફ્લો થયું છે. પાવાગઢ ડુંગર પર વરસેલા ભારે વરસાદને પગલે તેલીયુ તળાવ ઓવર ફ્લો થયું છે. તળાવ ઓવર ફ્લો થતા પાણી પાવાગઢના રસ્તા પર ફરી વળ્યાં છે. પાવાગઢ દર્શનાર્થે જતા વાહન ચાલકો અને પદયાત્રીઓને ભારે હાલાકી પડી રહી છે.
વડોદરા
Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
આગળ જુઓ






















