શોધખોળ કરો
નીતિન પટેલને મળવા ગયેલી રેશ્મા ભીતે અથડાઇ ને ગડથોલું ખાઇ ગઈ, જુઓ વીડિયો
ગઈ કાલે રેશ્મા પટેલ પાટીદાર શહીદોના પરિવારને નોકરી મુદ્દે નીતિન પટેલને રજૂઆત કરવા માટે ગયા હતા. દરમિયાન તેઓ સ્વર્ણિમ સંકૂલ ખાતે પડતા પડતા માંડ બચ્યા હતા.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ






















