શોધખોળ કરો
Advertisement
સંજૂ સૈમસને ઝડપ્યો ક્રિકેટ ઇતિહાસનો શાનદાર કેચ, જુઓ વીડિયો
મુંબઇઃ મનીષ પાંડેના અણનમ 93 રનની મદદથી ભારત-એ એ સાઉથ આફ્રિકા-એને એક વિકેટથી હાર આપી હતી. પાંડે સિવાય સંજૂ સૈમસને પણ 68 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં સંજૂએ શાનદાર કેચ ઝડપ્યો હતો.
સાઉથ આફ્રિકાની ઇનિંગમાં 25મી ઓવરમાં ચહલની ઓવરમાં ડ્વેન પ્રીટોરિયસે બોલને ફટકાર્યો હતો. આ બોલ પર પોઇન્ટ પર ઉભેલા સંજૂએ ઉંધા દોડતા દોડતા બ્રાઉન્ડ્રીની પાસે શાનદાર કેચ ઝડપ્યો હતો.
ગુજરાત
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
Bhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement