શોધખોળ કરો
BCCIએ રાજ્ય ક્રિકેટ એસોસિએશનને IPL પૂર્ણ થયા બાદ પોતાની ટી20 લીગ આયોજીત કરવાની આપી મંજૂરી
BCCI દ્વારા કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 દિવસના કુલિંગ ઓફ ક્લોઝને હટાવીને ટુર્નામેન્ટ માટે મંજૂરી આપાઈ. રાજ્ય ક્રિકેટ એસોસિએશન IPL બાદ ટુર્નામેન્ટના આયોજનની તૈયારીઓ શરુ કરી છે. ક્રિકેટ બોર્ડના દિશા-નિર્દેશો અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે...
આગળ જુઓ





















