શોધખોળ કરો
ઓલિમ્પિક શરૂ થયા અગાઉ ટોક્યોમાં ઇમરજન્સી લાગુ, બાર-રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવા પર પ્રતિબંધ
જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે. પરંતુ કોરોના વાયરસના મામલા વધતાં જાપાન સરકાર અને ઓલિમ્પિકનું આયોજન કરનારા આયોજકોની મુશ્કેલી વધી ગઈ છે. કોરોના વાયરસના વધતાં મામલાને જોતા જાપાનના પ્રધાનમંત્રીએ ઈરમજન્સી લગાવ્યાની જાહેરાત કરી છે.
આગળ જુઓ





















