શોધખોળ કરો
સુરત બાળકી હત્યા અને બળાત્કાર કેસઃ નજીકના સગાએ જ બળાત્કાર ગુજારી કરી હત્યા, જુઓ કોણ કોણ પકડાયું?
સુરતઃ પાંડેસરામાં 11 વર્ષીય બાળકીની હત્યા અને બળાત્કારના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ આંધ્રપ્રદેશની બાળકી પર તેના નજીકના સગા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું અને પછી તેની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસે હાલ બે આરોપીઓને પકડી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. પોલીસે બાળકીની હત્યામાં વપરાયેલી કાર પણ કબ્જે કરી છે. પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં બપોરે એક વાગ્યા બાદ પોલીસ આ કેસમાં મોટા ખુલાસા કરશે. ઘટનાના 15 દિવસ પછી મોટી સફળતા મળી છે.
ગુજરાત
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
આગળ જુઓ


















