શોધખોળ કરો
અબજો રૂપિયાના ખર્ચે બનેલો લખનઉ એક્સપ્રેસ હાઇવે ધસ્યો, ખાડામાં પડી કાર
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આગરા ડોકી ક્ષેત્રમાં સર્વિસ લેન તૂટી જવાના કારણે એક કાર ફસાઇ ગઇ હતી. છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે હાઇવેનો સર્વિસ લેન ધસી પડ્યો હતો.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















